ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 33

  • 2k
  • 1k

વૈભવ રઘુને આખરે જીદ કરીને ખવડાવે છે. વૈભવ ખુદ પણ ખાય છે, વૈભવ ની હાલત પણ બહુ જ ખરાબ હતી. પોતે એને ગીતા પર બહુ જ વિશ્વાસ હતો! એ તો એને પહેલી મુલાકાતથી જ બહુ જ ચાહવા લાગ્યો હતો! ચારેય સૂતા પહેલા એક જ વિચાર કરી રહ્યાં હતા, આવનાર સમય એમના માટે કેવો નવો પડકાર લાવવાનો હતો. કેવી હજી જિંદગી નવી પરિક્ષા એમની લેવાની હતી. સવાર પડી ગઈ. આ દિવસ નો સૂરજ ના જાણે કોની કોની જિંદગી ને અસ્ત અથવા તો મસ્ત કરવાનો હતો! ચારેય એ જ વિચાર સાથે આંખ ખોલે છે. રઘુ, ચાઈ પી ને અને નાસ્તો કરી