ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 29

  • 2.1k
  • 1
  • 996

ના.. રઘુ એ સાફ સાફ કહી દીધું. હજી પણ એને તો રેખાના કાતિલ ને શોધવા હતા. પ્લીઝ.. એક વાર જ! નેહા એ રઘુ નો હાથ પકડી લીધો તો રઘુ ને તો લાગ્યું કે ખુદ રેખા જ એને કહી રહી છે, એ ઈમોશનલ થઈ ગયો. ઓકે.. રઘુ એ આખરે માનવું જ પડ્યું. મતલબ હવે તું ક્યારેય કોઈને પણ લવ નહિ કરે?! નેહા ને બહુ જ આશ્ચર્ય થઈ રહ્યું હતું. ચારેય ગાર્ડનમાં એક બાંકડે આઇસ્ક્રીમ ખાઈ રહ્યાં હતાં. ના.. હું હજી પણ મારી રેખા જ પ્યાર કરું છું! રઘુ એ મક્કમતાથી કહ્યું. અરે, પણ પાગલ! જો રેખા હોત ને આ દુનિયામાં