ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 28

  • 2.1k
  • 1k

છું બાબા! રઘુ એ ભારોભાર કહ્યું. નહિ! ગીતા બોલી. ઊંઘી જા.. ગીતા એ એને સાથે સુવાડી દીધી. કેટલી પણ નારાજગી કેમ ના હોય એ ક્યારેય રઘુ સાથે નારાજ તો રહી જ નહિ શકતી! અથવા તો એવું કહેવું જોઈએ કે એનાથી રહેવાતું જ નહિ! સવાર પડી ગઈ. ઊઠ, ગીતા! રઘુ જાગી ગયો પણ ગીતા ઉઠતી જ નહોતી. એક શરત પર.. મને માથે એક કિસ કરવી પડશે! ગીતા સૂતા સૂતા જ બોલી. પણ બાબા! રઘુ બોલે એ પહેલાં જ ગીતા બોલી પડી - હા હવે બધા ને તું પ્યાર કરીશ, પણ જે તને આટલો બધો લવ કરે છે તું એને એક કિસ