ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 27

  • 1.9k
  • 1k

રઘુ ને આ બધું બહુ જ અજીબ લાગતું હતું. એને ઘણી વાર તો ગુસ્સો આવી જતો હતો કે પોતે નેહા ને લવ પણ નહિ કરી શકતો અને એને પ્યાર કર્યા વગર રહી પણ નહિ શકતો! એ એને જોતો તો બસ જોતો જ રહી જતો! અને એનો અવાજ પણ રેખા જેવો જ હતો તો બસ એને સાંભળતો પણ રહી જતો! મમ્મી - પપ્પા, ભાઈ - બહેન નહિ તારા?! ગીતા એ વાતો વાતોમાં જ પૂછ્યું તો એના આંસુઓ નીકળી ગયા. ના રડ.. એટલા બધામાં પણ નેહા ને રઘુ જ પોતાનો લાગ્યો. એને એનો હાથ પકડી લીધો. રઘુ એ પણ એના વિશ્વાસ ને