તું વૈભવ ને હા કહી દઈશ! રઘુ એ ધારદાર નજર ગીતા તરફ કરી! ઓ, શું મતલબ?! મારી લાઇફ છે! ગીતા એ સ્વાભાવિક જ કહ્યું. મારી વાત નહિ માને એવું ને! રઘુ એ હક જતાવવતા કહ્યું. ના.. ગીતા એ કહ્યું. સારું તો મારી સાથે વાત કરવાની કોઈ જરૂર નહિ! રઘુ એ નારાજ થતાં કહ્યું. ઓકે.. જતી રહું ને હું પણ રેખા સાથે પછી કરજે હેરાન મને! ગીતા એ ભીના અવાજમાં કહ્યું તો રઘુ એ એને ગળે લગાવી લીધી. ચૂપ! પાગલ! વૈભવ નું તો વિચાર! રઘુ એ કહ્યું તો ગીતાએ એને હળવી ઝાપટ મારી. એવું હું શું કરું કે તું મારો થઈ