ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 23

  • 1.9k
  • 1
  • 1k

દૂર રહે મારાથી, જો તારો વૈભવ જોવે છે! રઘુ ને ગીતાને ખુદથી દૂર કરી. હવે જો ખુદથી દૂર જવા કહીશ ને તો હું હંમેશાં હંમેશાં માટે બહુ જ દૂર જતી રહીશ! ગીતા એ રડતાં રડતાં કહ્યું. રઘુ એ એને બાહોમાં લઇ લીધી. ખબર નહિ ગીતા શું વિચારી રહી હતી, પણ એના આંસુઓ રોજાતાં જ નહોતા! બસ પણ કર.. સોરી! રઘુ એ એને કહ્યું. તું તારા હાથથી ખવાડ તો હું ચૂપ થઈશ! રડી રડી ને અલગ જ થઈ ગયેલા આવજથી એને સાવ ધીમેથી કહ્યું. હા.. વૈભવ એ ઓનલાઇન ફૂડ પણ મંગાવી જ લીધું હતું. રઘુ એ એને ખવડાવવું શુરૂ કર્યું. આટલા