ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 19

  • 2.4k
  • 1.1k

સમજે છે શું ખુદને.. જેમ મારી રેખાને મારાથી દૂર કરી, તને પણ કરશે! આવવા દે હવે, એક એક ને જોઈ લઈશ! ગીતા આજે રઘુનું અલગ જ સ્વરૂપ જોઈ રહી હતી! તું તો મને લવ નહિ કરતો ને! તો કેમ આટલી ફિકર કરે છે, મારા માટે છેક એની પાછળ ગયો, તને ગોળી વાગી જતી તો?! ગીતાએ બહુ જ ચિંતાતુર અવાજમાં કહ્યું. એ બહુ જ ગભરાઈ ગઈ હતી. આ બધું જ એના માટે બહુ જ નવુ હતું! જોઈ લીધું ને, હજી પણ વિચાર કરી લે તું, હજી પણ કરીશ તું મારી મદદ, બહુ જ રિસ્ક છે. બહુ જ ખતરો છે. હું તને