રાત્રે ઊંઘમાં પણ ગીતા તો તું દીપ્તિ થી દૂર જ રહેજે , એવું બબડતી હતી! રઘુ એ સાંભળી ને હસવા લાગ્યો. સવાર પડી ગઈ. ગીતા એ બંને માટે ચાઈ નાસ્તો બનાવ્યો એને ત્રણેય એ ખાધું. ઓય, પ્રોમિસ કર ને.. તું રેખા, અને મારા સિવાય કોઈને પણ તને પ્યાર નહિ કરવા દે.. પાગલ.. કેમ આવું કહે છે, એ મને લવ નહીં કરે! કરે તો પણ શું છે! કરવા દે ને, હું થોડી એને પ્યાર કરવાનો છું! રઘુ બોલ્યો. તું ભલે નહિ કરે, પણ એ કરશે તો.. ગીતા એ દલીલ કરી. ચાલ હું કહી દઈશ કે હું તને પ્યાર કરું છું.. વાઉ..