ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 15

  • 2.4k
  • 1
  • 1.3k

વૈભવ, યાદ છે, તારું પહેલી વાર જ્યારે અપહરણ થયું હતું, તું દીપ્તિ સાથે હતો ને! રઘુ બોલ્યો. હા, પણ ત્યાંથી નીકળી ગયો પછી મને કિડનેપ કર્યો હતો! વૈભવ એ કહ્યું. હમણાં જ કોલ કર તું દીપ્તિ ને.. રઘુ એ એને કહ્યું. ધ નંબર યુ હેવ ડાયલડ ઇઝ સ્વીચ ઓફ.. ફોનામાંથી અવાજ આવ્યો તો ત્રણેય એક સામટા ચમક્યા. ત્રણેય એક જ વિચાર કરી રહ્યા. આઈ થિંક આપને દીપ્તિ ના ઘરે જ જવું જોઈએ.. ગીતા એ કહ્યું. જવું.. હમણાં જ જઈએ.. રઘુ એ જવાની તૈયારી બતાવી. ના, સાંજ પણ થવા આવી છે, ચાલો ઘરે. હવે કાલે જઈશું. ગીતા એ તાકીદ કરી. હમમ..