ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 12

  • 2.6k
  • 1
  • 1.4k

ઓકે ચાલ, રેખાને ભૂલી જા, તું મને ક્યારથી આટલો બધો લવ કરવા લાગી?! રઘુ એ પૂછ્યું. હું તો તને પહેલાંથી જ બહુ જ પ્યાર કરું છું! હું તારી બેસ્ટી પણ એટલે જ બની હતી કે હું તારી જોડે રહી શકું! હું ખરેખર તારા વગર એક પળ પણ નહિ રહી શકતી. ગીતા એ કહ્યું. હા, તો હવે તું આપ જવાબ, એવું તે શું મારામાં છે?! રઘુ એ પૂછ્યું. તું બેસ્ટ છું, તારા જેવું બીજું કોઈ છે જ નહિ! ગીતા બોલી. મેં મોકો જોઈને તને બધા વચ્ચે એટલે જ તો પ્રપોઝ પણ કર્યું હતું. હજી પણ એ જાણી ને પણ કે તું