ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 11

  • 2.9k
  • 1
  • 1.5k

કહાની અબ તક (એપિસોડ 1થી 10): રેખા ના જીજુ નો ભાઈ એની હલવો લઈને રેખાના ઘરે આવે છે. રેખા બહુ જ ઉદાસ લાગતી હોય છે. જેમ લાઇફમાં બધી જ મુસીબત માં રેખાની મદદ રઘુ એ કરેલી એમ રેખા ને એ આ મુસીબત પણ કહેવા કહે છે. રેખા એને આખરે કહી જ દે છે! એ એને કહે છે કે એનો ભાઈ વૈભવ સવારનો ગાયબ છે અને કિડનેપર નો કોલ પણ આવ્યો હતો. એક લાખ રૂપિયા લઈને કાલે એમને એ લોકો બોલાવે છે, રેખા એની સાથે રઘુને પણ લઈ જવા કહે છે તો કિડનેપર માણી જાય છે. રેખા ને લાગે છે કે