દશાવતાર - પ્રકરણ 48

(69)
  • 3.6k
  • 1
  • 1.8k

          "કારણ કે એને શંકા હતી કે તું જે દેખાય છે એ તું નથી," જગપતિએ હળવા અવાજે કહ્યું.           "પણ, હું જે છું એ જ છું." વિરાટે કહ્યું, "હું કોઈ ખાસ નથી..." એ વધુ કહેવા માંગતો હતો પણ જગપતિના ચહેરા સામે જોતાં જ તેના શબ્દો ગળામાં અટકી ગયા.           જગપતિએ એને કશું ન કહ્યું પણ નીરદ સામે જોયું, "તું તારા દીકરાને બચાવવા આ સાવધાની વર્તી રહ્યો છે?" એણે કહ્યું, “તને લાગે છે આ રીતે તું એને દીવાલ પેલી પાર પાછો લઈ જઈશ?”           "હું દિલગીર છું." નીરદે