ઇમરજન્સી

  • 3.7k
  • 1.4k

નિજ રચિત એક ' અટ્ટહાસ્ય ' રચના ઇમરજન્સી ' સાંભળ્યું'' શું '' પેલો તમારો પાડોશી , '' કયો? ડાબી બાજુ વાળો, જમણી બાજુ વાળો, સામે વાળો કે પાછળ વાળો '' સામે વાળો ગોટ્યો યાર '' હા, તો તેનું શું '' ગઈકાલે સાંજે જ મેં એને જોયેલો, પોલીસ ચોકીએ '' શું વાત કરે છે'' હા, સાંજે 6 વાગ્યે ,હું ચોકી ની સામેજ ઉભો હતો, ત્યાં મેં એને આમતેમ જોતા જોતા પોલીસ ચોકી માં ઘૂસતો જોયો, કંઇક ભયંકર ટેન્શન માં હોય તેવું લાગતું હતું, કંઈ લોચો નથીને?,આ તો તમારો પડોશી થાય એટલે પૂછ્યું '' એવું કંઈ લાગતું તો નથી, એમ તો હું