દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 6

  • 2.1k
  • 1k

કહાની અબ તક: પ્રભાત એની પાડોશી ગીતાનો બેસ્ટ ફ્રેન્ડ છે અને સૂચિ ગીતાની બહેન છે. પ્રભાતે સૂચિ ને કંઇક કહેવું છે પણ વચ્ચે જ એને દોસ્તો સોડાનું કહીને દારૂ પીવડાવી દે છે તો ગીતા અને સૂચિ એને થોડી વાર આરામ કરાવીને નશો ઉતારે છે. સૂચિ એને પૂછે છે કે કઈ વાત છે તો એ જે એને લવ કરે છે એની તારીફ કરે છે. સૂચિ પૂછી જ બેશે છે કે પોતે એ એનાથી કેટલો કરીબ છે પણ પછી એને જ અફાસોસ પણ થાય છે કે એ જાણે છે, પણ પ્રતાપ જવાબ આપવા જ માગે છે, ખાંડ જેમ પાણીમાં મિક્સ થઈ જાય