( ) કહાની અબ તક: ઘરે ગમે એટલું ખાસ મહેમાન કેમ ના આવ્યું હોય, એક છોકરાને તો બહાર બસ બધું લેવા જ મોકલી દેવામાં આવે છે. સંદીપ સાથે પણ એવું જ થયું હતું. બસ એની ભૂલ એટલી થઈ ગઈ હતી કે પોતે એને નીતા ને હિનાને લવ કરું છું એવું કહ્યું હતું. નીતા થી ના રહેવાયું તો એ એને કોલ કરે છે, સંદીપ પણ એને જવાબ આપે છે કે પોતે મજાક કરતો હતો. નીતાને હાશ થાય છે. એને ઘરે આવતા સાંજ થઈ જાય છે. નીતા એને એની પસંદ ની કોફી આપે છે. સૌ યુથ ટીમ બહાર ગાર્ડનમાં જવાનું કહે છે