ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 3

  • 3.5k
  • 1
  • 2.1k

હા... મને વિશ્વાસ છે, તારી પર! રડતા રડતા જ રેખા બોલી. બસ તો યાર... રઘુને જાણે કે કોઈ આશાની કિરણ જ ના મળી ગઈ હોય. બોલ, થયું શું? વૈભવ કઈ જગ્યાએથી ગાયબ થયો? છેલ્લે તેં એણે ક્યાં જોયો હતો?! રઘુએ પૂછ્યું. અમે બંને... અમે બંને હોટેલમાં જમવા ગયા હતા. આંસુઓ લૂછતાં અને થોડું સ્વસ્થ થતાં રેખાએ વાત શુરૂ કરી. રઘુએ એણે હાથથી પકડીને બાજુના સોફા પર બેસાડી દીધી. પોતે પણ એની ઠીક બાજુમાં જઈને બેસી ગયો. હા, પછી?! રઘુએ પૂછ્યું. અમે જમી ને ઘરે જ આવતા હતા, ત્યાં રસ્તામાં એણે એની એક ફ્રેન્ડ મળી ગઈ તો એણે મને કહ્યું કે