શંખનાદ - 4

(19)
  • 3.1k
  • 1
  • 1.9k

સાડી પોતાની ઓટોમેટિક બેગ માં પોચી ગઈ હતી ..ત્યારબાદ રૂપરમે કમલેશ પાટીલ , અનિલ પાટીલ અને શ્વેતા પાટીલ માટે લંચ નો ઓર્ડર આપ્યો અને રૂપેશ ચાવલાને કમલેશ પાટીલે આપેલી બેગ લઈને પૈસા ગણવા મોકલી દીધી જેમાં ગર્ભિત ઈશારો હતો કે આપડા પૈસા કાઢી લેજે !! રૂપેશ બેગ લઈને ગયો પછી અભિનાશે કમલેશ પાટીલ સાથે હાથ મિલાવ્યો .." આવી બીજી સાડી બનાવો ત્યારે મારો સંપર્ક જરૂર થી કરજો .." રૂપરમે ભવિષ્ય માં ધંધો કરવા માટે ની વ્યવસ્થા કરી દીધી ..અભિનાશે જવાબ માં ફક્ત સ્માઈલ જ કરી ,, થોડી વાર પછી રૂપેશ ચાવલા બેગ લઇ ને પાછો આવ્યો ..રૂપરમે રૂપેશ ના હાથ