.... આજ શ્ર્વાસ ટુંકા કેમ લેવાય છે, મગજમાં દોડધામ મચી ગઈ છે, બેચેની શાને છે, ખબર નથી કે શું આ યોગ્ય છે. જે હોય તે પણ મનમાં ઈતંઝાર છે, આંખમાં એને જોવા માટે તલસાટ છે. જાણે જુવાન હયુ પહેલી વખત કોઈ વ્યક્તિ ને મળવા તરસે એવી ઉત્સુકતા છે આજે. .... એના માટે આ યોજના પણ બનાવી કે બહાર મીટીંગ છે કહી ઓફિસ પર થી વહેલા નીકળી જવું. કોઈ વખત ન જતા હોય એવા રેસ્ટોરન્ટ મા મુલાકાત ગોઠવી હતી. .... એક સામટી બે પ્રકારની બીક લાગી, જે ભાગમાં દુખાવો થાય ત્યાં જીવ જાય એમજ ઘડીએ ઘડી ફોન ની રાહ હતી તો