પ્રણય પરિણય - ભાગ 4

(19)
  • 5.2k
  • 3.6k

'જાન, યૂ ટ્રસ્ટ મી ના?' મલ્હારે પોતાની આંગળી વડે કાવ્યાનો ચહેરો ઉંચો કર્યો.'ટ્રસ્ટ છે એટલે જ તો મારુ સર્વસ્વ તને અર્પણ કરી દીધું મલ્હાર..' કાવ્યાએ પ્રેમથી મલ્હારની આંખોમાં જોતા કહ્યું..**પ્રણય પરિણય ભાગ ૪એટલામાં કાવ્યાનો ફોન વાઈબ્રેટ થયો. તે તરતજ મલ્હારથી અળગી થઇ અને પર્સમાંથી ફોન કાઢ્યો. સ્ક્રીન પર વિવાનનું નામ ઝળકી રહ્યું હતું.'ભાઈનો ફોન છે, એ મારી વેઈટ કરતો હશે, મારે જવું પડશે. આપણે પછી મળીએ. કાવ્યા એક હાથે પોતાના કપડાં ઠીક કરતા બોલી.'રહેવા દે.. નહીં ઉપાડને ફોન.. કમ હિઅર.' કહીને તેણે કાવ્યાને પોતાની તરફ ખેંચી અને ફરીથી કિસ કરવા લાગ્યો.'મારે જવું પડશે જાન... નહિતર ભાઇ મને શોધતો અહીં સુધી