પ્રેમ અસ્વીકાર - 18

  • 2.3k
  • 1.3k

એમ નાં એમ 2 દિવસ નીકળી જાય છે અને ઈશા સાજી થી ને કોલેજ આવે છે અને ત્યાં બધા એને મળવા ખબર લેવા માટે ભેગા થઈ જાય છે. ત્યાં હર્ષ પણ આવે છે અને ઈશા ને જોઈ ને ખુશ ખુશ થઈ જાય છે. ઈશા ને મળી ને હર્ષ બોલે છે કે "કેમ છે હવે તમને પગ માં ? " " સારું છે હવે , મટી રહ્યું છે..." ઈશા હર્ષ ની સામે હસતા હસતા જવાબ આપી રહી હતી,એવા માં બેલ વાગી જાય છે અને બધા ક્લાસ નાં ચાલવા લાગે છે, અને ચાલતા ચાલતા ઈશા બોલે છે કે "આભાર તમારો તમે મારો