ભયાનક ઘર - 10

(14)
  • 4.2k
  • 2.5k

કિશન ભાઈ એ જેવું પાછળ જોયું તો ત્યાં તેમને જોયું કે રીટાબેન એક ખૂણામાં ઊંધા લટકી રહ્યા હતા, એવું જોતા કિશન ભાઈ એ તેમના પાસે જઈ ને તેમને નીચે ખીચ્યા પરંતુ, તે નીચે આવી રહ્યા નાં હતા, કિશન ભાઈ ને તે દિવસે પાક્કી ખાતરી થઈ ગઈ કે આ ઘર નાં કોઈ તો છે જે બધા ને હેરાન કરે છે, પછી રીટાબેન નીચે પટકાઈ ગયા અને તે બેભાન થઈ ગયા, કિશન ભાઈ ત્યાં ગયા અને તેમને હોસ્પિટલ લઈ ગયા, ત્યાં લઈ જતા જતા રીટાબેન બોલવા લાગ્યા કે હવે હું નાઈ જીવી શકું, તમે ઘરના ને બધા ને સાચવજો, કારણ કે મને