એક અનોખી મુસાફરી - 7

  • 1.9k
  • 852

ભાગ :- ૬  રોહન ઘરે પહોંચ્યો ત્યાંજ તેને શ્રુતિનો રડવાનો અવાજ સંભળાયો. રોહન શ્રુતિ પાસે તેના કાકાના બેડરૂમમાં ગયો. "કાકી..., શ્રુતિ રડે છે ક્યાં છો તમે?" રોહન દરવાજા પાસે નજર નાખીને સાદ આપ્યો. ત્યાં જ તેના કાકી ઘરના મેઈન દરવાજાથી અંદર આવે છે અને બેડરૂમમાં જાય છે. "ક્યાં ગયા હતા તમે? હું ઘરમાં આવ્યો ત્યારે શ્રુતિ રડતી હતી." રોહન થોડો અકળાઈને બોલ્યો. હું શ્રુતિ માટે દૂધ લેવા ગઈ હતી કેમ કે ગઈ કાલે રાતે દૂધવાળો આવ્યો જ નહતો." રોહન ત્યાંથી તેની રૂમમાં ગયો અને બેગ મૂકીને ફ્રેશ થઈને નીચે જમવા ગયો પણ ફરીથી તેના મનમાં ગઈકાલ રાતની ઘટના વારંવાર યાદ