એક અનોખી મુસાફરી - 6

  • 2k
  • 888

ભાગ :- ૬  રાતના બે વાગ્યાની આસપાસ સમય થયો છે અને રોહન ઘોર ઊંઘ માં સુઈ રહ્યો છે ત્યાં જ રોહનના બેડ ની પાસે બારી ખુલ્લી રહી ગયેલ અને ત્યાંથી વારંવાર કોઈના રડવાનો અવાજ આવી રહ્યો હતો અને ત્યાં એ અવાજ ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. રોહાન આ અવાજ સાંભળીને બેડ માં આંખ ચોળતો ચોળતો ઊભો થાય છે અને બારીની પાસે જઈને બારીની બહાર આમતેમ જોવા લાગે છે ત્યાં જ તેની નજર ઘરના સામેના ગાર્ડન ગેટ પાસે પડે છે. ત્યાં એક સ્ત્રીના હાથમાં એક બાળક હતું અને બંને જાણે ગેટ પાસે બેસેલા જોયા. "લાગે છે કે પહેલા બેન ના