ધૂન લાગી - 38 - છેલ્લો ભાગ

(17)
  • 2.4k
  • 1.1k

"કૃણાલ! તું આ શું બોલે છે? અંજલી તારી ભાભી છે." કરણ બોલ્યો. કરણ બોલ્યો પછી અનન્યા તેની નજીક જઈને, તેનાં ગાલ પર હાથ રાખીને બોલી "કરણ! તું તો મોટો થઈ ગયો છે. તું 10 વર્ષનો હતો, ત્યારે મેં તને જોયો હતો. અરે! તારાં તો લગ્ન પણ થઈ ગયાં છે." અનન્યાએ અંજલી તરફ જોઈને કહ્યું "ખૂબ સુંદર વહુ લાવ્યો છે તું." "અનુ! તું આ શું બોલે છે? કરણ તારાં જીજાજી છે." અંજલી બોલી અનન્યા પાછી કૃણાલ પાસે જઈને બેસી ગઈ. તે બંનેનાં હાવભાવ અને દેખાવ, વાતાવરણને ભયાનક બનાવી રહ્યાં હતાં. "તમે કોઈ અમને ઓળખતાં નથી?" કૃણાલે કહ્યું. "કંઈ વાંધો નહીં. હું