એકલતા નું અંધારું - 2

  • 2.2k
  • 1.3k

એકલતા નું અંધારું પ્રકરણ 2નાયરા ને જતી જોવે છે ને પછી કૈલાસ ભાઈ અને કવીતા બેન ઘરે આવ્યાં ને બેય જૂની યાદો માં સરી પડ્યા. અને મન માં તેની સ્મૃતિ ઓ ને વાગોળવા માંડ્યા**********************નાયરા એરપોર્ટ માં અંદર બધી વિધિ પૂરી કરી ને પોતાની ફ્લાઇટ માં બેસી જાય છે. તેને પણ મમ્મી અનેપપ્પા ને યાદ આવતી હતી.દિલ્હી એરપોર્ટ પર નાયરા ની ફ્લાઇટ લેન્ડ થય અને તેને ત્યાં થી ટેક્સી કરી ને પોતાના ને હોસ્ટેલ એ ગય.પછી પોતાનું રજી્ટ્રેશન કરાવી ને તે પોતાના રૂમ માં ગય ત્યાં અને સાથે જ જોયું કે ત્યાં બીજી બે તેની રૂમ પાર્ટનર છે. અને તને જોય