Retirement Is it your ugly face?પ્રવૃત્તિ વિરોધી શબ્દ છે! આળસ અને નિવૃત્તિ એ પ્રવૃત્તિ પછીની દ્વિતીય સ્થિતિ છે! આપણા પારિવારિક, સામાજિક પરિવેશમાં નિવૃત્તિ વિશે હજી સ્પષ્ટતા આવી નથી!સરકારમાં ૫૮ વર્ષ અને ખાનગીમાં ૬૦ વર્ષે નિવૃત્તિ અથવા રિટાયરમેન્ટ આવે છે!પણ જો હવાઈ જહાજમાં અડધી ટિકિટમાં સફર કરવી હોય, કે ઈન્કમ ટૅક્સમાં રિયાયત લેવી હોય, તો ૬0વર્ષ પૂરાં થવા જોઈએ!તમને ‘સિનિયર સિટિઝન’(Senior citizen) અથવા વયસ્ક નાગરિક(Elderly citizen)ની ઉપાધિ મળે છે. ટ્રેનમાં સિનિયર સિટિઝનને માત્ર દ્વિતીય વર્ગમાં જ રિયાયત મળે છે!પણ બુનિયાદી પ્રશ્ર્ન ઉંમરનો નથી, નિવૃત્તિનો છે. એ ભારતીય વિચારધારા નથી!મોટો જજ, કે મોટો જનરલ મેનેજર, કે મોટો પોલિસ અફસર, કે મોટો એક્ઝિક્યુટિવ