" પ્રણય હંમેશા પ્રેરણા લેવા લાયક હોય છે, જાણે કોઈ અનકહ્યા સપનાની જેમ ઓચિંતા આવીને ભીજવી દે છે," આ કહાની પણ કંઈક એવી જ છે પ્રણાયના પ્રયત્નોથી સપનાઓ સજાવતી પ્રભા અને તેની કલ્પનાની મંજિલની કહાની....એક એવો જીવનનો ભાગ જે મારી નજીક રહીને પણ મારી સમજથી પરે છે તેનું નામ જ મારું કલ્પિત ભવિષ્ય છે જેનાથી હું અજાણ છું એવું મારું ગુલાબી ભવિષ્ય પહાડોથી ઝરણાં રૂપે નીકળેલી નદીઓ દરિયારૂપે પોતાના મોજા સાહીલ ઉપર ભીજવી રહયાનો અહેસાહ હતો, ગુલાબી ઠંડીમાં એક યુવાન બાધાનો માણસ આગને પણ પીગાલી નાંખે એવી કડકડતી ઠન્ડીમાં દ