ધૂન લાગી - 30

  • 2.4k
  • 1.4k

થોડીવાર પછી ફરીથી બધાં હલ્દીની રસમ માટે હોટેલનાં પૂલ સાઇડ એરિયા પાસે આવી ગયાં હતાં. ત્યાં પૂલનાં પાણીમાં ગુલાબની પંખૂડીઓથી અંજલી અને કરણનું નામ લખવામાં આવ્યું હતું. પૂલ સાઈડ એરિયાને પીળાં અને લાલ રંગનાં ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. કરણ અને અંજલી માટે બે કમળ આકારનાં પાત્રો રાખવામાં આવ્યાં હતાં. હલ્દીની રસમ માટે અંજલી પીળાં રંગનાં લહેંગાચોલીમાં સજ્જ થઈને આવી હતી. તેણે પોતાનાં વાળનો કલાત્મક રીતે ચોટલો વાળીને, તેને ફૂલોથી સજાવ્યો હતો અને આ સાથે ફૂલોનાં આભૂષણો પણ પહેર્યાં હતાં. ખાદીનાં પીળાં રંગનાં કુર્તા અને સફેદ રંગનાં પાયજામા સાથે કાળાં ચશ્મા પહેરીને કરણ હલ્દીની રસમ માટે તૈયાર થઈ ગયો હતો. સૌપ્રથમ