ધૂન લાગી - 25

  • 2.2k
  • 1.3k

"અરે! અરે! શું કહેવું છે? કોઈ એક બોલી દો, એટલે અમને પણ કંઈ ખબર પડે." અમ્માએ તેમનો ઝઘડો રોકતાં કહ્યું. "Ok. તો હું જ કહી દઉં છું. અમ્મા! તમે જાણો છો, કે હું અહીં અંજલીને મળવાં માટે આવ્યો હતો. તો મને અંજલી પસંદ છે." કરણે કહ્યું. કરણ તરફથી હકારાત્મક જવાબ સાંભળીને અમ્માએ અંજલી તરફ જોયું. "મને પણ કરણ પસંદ છે." અંજલીએ કહ્યું. "વાહ! સરસ! આ બધું ક્યારે થયું?" અમ્મા બોલ્યાં. "કરણે કાલે મને પ્રપોઝ કર્યું હતું. ત્યારે અપ્પાની તબિયત ખરાબ થઈ જવાથી, હું તેને જવાબ નહોતી આપી શકી. એટલે આજે મેં તેને પ્રપોઝ કર્યું હતું." અંજલીએ કહ્યું. "સારું કર્યું. કરણ