ધૂન લાગી - 18

  • 2.2k
  • 1.4k

કરણ અને અંજલી ગાર્ડનમાં પહોંચી ગયાં હતાં. અનન્યા એક બેન્ચ પર બેસીને રડી રહી હતી અને કૃણાલ પણ ઉદાસ ચહેરા સાથે તેની બાજુની બેન્ચ પર બેઠો હતો. અંજલી અને કરણને આ બંનેની સ્થિતિ જોઈને નવાઈ લાગી. કરણ કૃણાલ પાસે જઈને બેઠો અને અંજલી અનન્યા પાસે ગઈ. "અનુ! તું કેમ રડે છે? તને શું થયું?" અંજલીએ કહ્યું. અનન્યા અંજલીને ભેટીને રડવા લાગી. "કૃણાલ! તું મને કહીશ કે શું થયું? તમે બંને રીતે શા માટે બેઠા છો?" કરણે કૃણાલને પૂછ્યું. કૃણાલ પણ કંઈ ન બોલ્યો. "અરે! તમે બેમાંથી કોઈ કંઈક તો બોલો. જેથી અમને ખબર પડે કે શું થયું?" "હા, અમને કહેશો