જાનકી - 6

(25)
  • 3.8k
  • 2.6k

નિકુંજ ને જ્યારે ખબર પડે છે કે આ જાનકી બીજી કોઈ નહીં પણ નિહાન જેને પાગલ ની જેમ પ્રેમ કરે છે તે છે... અને તે નિહાન ના બન્ને ખંભા પર હાથ રાખી ને બોલે છે.. " સામે જો નિહાન, શું કહ્યું તે આ જાનકી અહુજા તે તારી જાનકી છે...!!??? પેલી જે લેખિકા છે તે...?! જેની વાતો કરતા કરતા તું થાકતો ના હોય...? ઓહો, મને કેમ ધ્યાન ના ગયું પેલો panda, તે ડાયરી....." નિહાન હજું નીચે જોઈ ને જ ઉભો હતો પણ નિકુંજ એ જ્યારે આટલું બોલ્યું પછી તેણે ધીમે થી ઊંચું જોયું... તેની આંખમાં લોહી ઉતરી આવ્યું હોય એમ લાલ