કૃષ્ણ.... એક પ્રેમ - 4

  • 2.9k
  • 1.1k

*હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ સંસ્કાર 6. નિષ્ક્રમણ સંસ્કાર 7. અન્નપ્રાશન સંસ્કાર 8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર 9. કર્ણવેધ સંસ્કાર10. ઉપનયન સંસ્કાર11. વેદારંભ સંસ્કાર 12. કેશાન્ત સંસ્કાર 13. સમાવર્તન સંસ્કાર 14. વિવાહ સંસ્કાર 15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર 16. અગ્નિ સંસ્કાર*(2) હિન્દુધર્મના ઉત્સવો :*1. નૂતન વર્ષારંભ 2. ભાઈબીજ 3. લાભપાંચમ 4. દેવદિવાળી 5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ 7. વસંત પંચમી8. શિવરાત્રી 9. હોળી10. રામનવમી 11. અખાત્રીજ 12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા) 13. અષાઢી બીજ 14. ગુરુ પૂર્ણિમા 15. શ્રાવણી-રક્ષાબંધન 16. જન્માષ્ટમી 17. ગણેશ ચતુર્થી 18. શારદીય