વેમ્પાય્યાર - 2

  • 2.7k
  • 1
  • 1.5k

અત્યાર સુધી....કોઈ વિરાન સ્થળ પર એક યુવાનને બંદી બનાવવામાં આવ્યો હોય છે. વૈભવી અને તેના ફ્રેન્ડ્સ સહ્યાદ્રી પર્વતમાળામાં ફરવા માટે આવ્યા હોય છે. રાત ઘણી થઈ ગઈ હોવાથી સુરક્ષિત સ્થળે ટેન્ટ બાંધી તેઓ ગપ્પા મારતાં હોય છે. તેટલામાં વૈભવી કોઈની ચીસ સાંભળી સતર્ક થઈ જાય છે. પણ પછી તેને ભ્રમ ગણી નકારી દે છે. હવે આગળ.....વેમ્પાય્યાર Part 2સાંજ પડી ગઈ હતી. નાનકડા ઘરમાં ફરી તે જ અવાજ શરૂ થયો. " પ્લીઝ મને છોડો, મને જવા દો....કોઈ છે...?... કોઈ તો મદદ કરો...." રૂમમાંથી સતત તે યુવાનનો અવાજ સંભળાઇ રહ્યો હતો. પરંતુ આજુબાજુ તેનો અવાજ સાંભળવાવાળું કોઈ ના હતું. તે વૃદ્ધ સ્ત્રી