એક અનોખી મુસાફરી - 5

  • 2.8k
  • 1.2k

બીજા દિવસે સવારના છ વાગતાં સુરજની નવી કિરણો સાથે જ રોહનની આંખો ખુલે છે અને મમ્મી મમ્મી કરીને બુમ પાડવા લાગે છે પણ થોડી વારમાં ભાનમાં આવતા વિતેલા દિવસો ને યાદ કરીને રોહનની આંખમાં આંસુ આવી જાય છે એક બાજુ આ ઘટના તેનું દિલ દુખાવે આવે છે અને બીજી બાજુ તેના જીવનની મહત્વની બારમાં ની પરીક્ષા ટેન્શન આપે છે તે બેડ છોડીને નાહવા  જાય છે અને હવે તો પરીક્ષાને ફક્ત ગણીને દસ દિવસ બાકી રહ્યા છે. સ્કૂલ યુનિફોર્મ પહેરીને ડાઇનિંગ હોલમાં નાસ્તો કરવા જાય છે જમતા જમતા રોહન નક્કી કરે છે કે હવે જે થવાનું હતું તે થઈ ગયું ફક્ત