એકલતા નું અંધારું - 1

  • 3.4k
  • 1.7k

આ મારી પેલી નવલકથા તમાંરી આગળ મૂકું છું જો પસંદ આવે તો લાઈક કરજો અને વધારે કોમેન્ટ માં જણાવજોઆ વાત છે એક શહેરમાં રહેતી નાયરા ની આમ જોવા જાવ તો આ શહેર પોતાના માં જ એટલું વ્યસ્ત હતું કે, ત્યાં ના લોકો ને બીજા માટે સમય જ નોતો બધા પોતાની દુનિયા માં વ્યસ્ત હતા.ત્યાં એક સુંદર દરિયા કિનારે એક સુંદર બંગ્લો આવેલ છે. જેમાં કોણ જાણે કોઈ રહેતું જ ના હોય એમ સુમસાન પડેલો હતો. પણ બાર થી જોવા માં તો આ એક રાજ મહેલ જેવું લાગતું હતું.પણ આ બાંગ્લ માં કોઈ જાજી ચહલ-પહલ નોતી આ સવાર હતી એક ભયાનક