એક કરતા વધુ સેક્સ- પાર્ટનર હોવા ને હું કશું ખોટું કે ખરાબ માનતો નથી , પછી ચાહે એ ગર્લ હોય કે બોય , ભગવાન એ આપણને બધાને પોલીગામી (બહુ સાથીત્વ) જ બનાવ્યા છે . આપડે બધા એવું માની લઈએ છીએ કે કોઈ એક વ્યક્તિ જોડે આપણને પ્રેમ થઇ જાય એટલે બીજા માટે આપણને ફીલ ના થવું જોઈએ . અને પછી જો બીજા માટે આપણને એટ્રેક્શન, અફેકશન, ક્રશ કઈ પણ ફીલ થાય તો આપણને ગિલ્ટી (દોષભાવના) થાય કે કેમ મને બીજા માટે આકર્ષણ થાય છે? આ પૃથ્વી પર ભગવાન એ જેટલા પણ સજીવ બનાવ્યા છે એ બધા જ પોલીગામી એટલે કે