જાનકી - 3

(18)
  • 4.5k
  • 3.3k

"જાનકી" "જાનકી" આમ બસ તે યુવાન તેનું નામ બોલી ને તેની તરફ એક એક ડગલું આગળ વધી રહ્યો હતો... તે યુવાન તેના છોકરા ને જોઈ ને બોલ્યો "યુગ, જાનકી જોને આંખ નથી ખોલતી તું બોલાવ ને..." તેની સાથે તેની આંખો તેને પૂત્ર યુગ ને બેબસ થઈ ને જોઈ રહી હતી... યુગ તેના પપ્પા ને સંભાળવા ની નાકામ કોશિશ કરી રહ્યો હતો... જોકે સાચી વાત તો એ હતી કે તે પોતે પણ એ જ પીડા ને અનુભવી રહ્યો હતો... થોડી વાર રૂમ માં આવી જ સાવ અસામાન્ય આવી શાંતિ રહી... અચાનક રૂમ નો દરવાજો ખૂલ્યો, ઇન્સ્પેક્ટર અનંત જે નામી ઇન્સ્પેટર હતાં