અતિત જ્યારે વર્તમાન બને

  • 2.8k
  • 1.1k

અમીશા અને અમર બંને એક જ કોલેજમાં હતા અમીશા એક વિદ્યાર્થીની તો અમારા ત્યાં નવા જોડાયેલા એક પ્રોફેસર અમીશા તે વખતે શિક્ષિકા બનવાનું કોર્સ કરી રહી હતી અને અમારા ત્યાં બસ પ્રોફેશરની જોબમાં જોડાયેલા હતા ખબર નહીં જોગ કહો કે સંજોગ આજે 16 -17 વર્ષ પછી બંને પતિ પત્નીના રૂપમાં જીવન વ્યતિત કરે છે હું વિશ્વાસ નથી કરી શકતી કે શું આ સત્ય છે ?હા પણ આ ખરેખર સત્ય છે આજે અમીશાને આશરે 41 વર્ષ પૂર્ણ થયા છે તો અમરને કદાચ 49 વર્ષની આસપાસ બંનેના ઘરમાં લગ્નની પૂર્વ તૈયારીઓ ચાલતી હતી તેઓ ખૂબ જ ખુશ છે અમને ની માતા તો