ચિનગારી - 5

(11)
  • 3.8k
  • 2.1k

"હેલો દાદી જાન.....દાદી કોને કહે છે બેટા, હું કોઈ દાદી જેવી નથી મારી ઉંમર તો હજી નાની છે, હું કઈ દાદી નથી સમજ્યો જાન કહેવું હોય તો કહી શકે પણ દાદી નાં બોલ" વિવાન કઈ બોલે વધારે એની પહેલા જ અદાકારી અંદાજમાં દાદીએ કહ્યું ને વિવાન હસી પડ્યો.શું જાન તમે પણ! બસ? હવે આ જાન બરાબર છે ને? વિવાનએ હસતા હસતા પૂછ્યું ને એના અવાજમાં થોડી બેચેની હતી જે દાદી પારખી ગયા.મારા દીકા ને શું થયું? કેમ ઢીલો પડી ગયો છે? દાદીએ પ્રેમથી પૂછ્યું ને વિવાનએ મિસ્ટીને લાગતી બધી જ વાતો કહી દીધી, આમ પણ વિવાનનું દાદી સાથે પહેલાથી એટલું