ધૂપ-છાઁવ - 85

(22)
  • 3.7k
  • 2k

ઈશાન અપેક્ષાને કહી રહ્યો હતો કે, "મને આ જ ક્ષણનો ઈંતજાર હતો કે તું ક્યારે મારા બાળકની "માં" બને થેન્કસ માય ડિયર મને આ ખુશીના સમાચાર આપવા બદલ તું બીલીવ નહીં કરે એટલો બધો હું આજે ખુશ છું. તારું અને મારું બાળક કેવું હશે..!! હું કલ્પના કરી રહ્યો છું. એક નાનકડું બચ્ચું આપણી વચ્ચે હશે..!! જે આપણાં બંનેનો અંશ હશે..ઑહ નો..આઈ ડોન્ટ બીલીવ કે ઉપરવાળાએ આટલી બધી જલ્દી મારી જોળી ખુશીઓથી ભરી દીધી..થેન્કસ માય ડિયર એન્ડ થેન્કસ માય ગોડ.." અને તેણે ફરીથી અપેક્ષાને પ્રેમથી ચૂમી લીધી...હવે આગળ....ઈશાન અપેક્ષાને પોતાના જીવ કરતાં પણ વધારે સાચવી રહ્યો હતો ખાવાપીવાથી લઈને તેને દવા