જાનકી - 1

(27)
  • 7.8k
  • 2
  • 5.4k

બરોડા ના અલ્કાપૂરી વિસ્તાર માં સાત માળ ની બિલ્ડીંગ માં સૌથી ઉપર ના માળ માંથી રોજ આમ જ રાત પડે ને જૂના ગીતો નો અવાજ આવતો...આજ પણ એવું જ હતું , એક પછી એક ગીત વાગતાં હત...- આપકી નજરો ને સમજા પ્યાર કે કાબિલ હમે,- યે રાતે ,યે મોસમ નદી કા કિનારા, - એક લડકી કો દેખા તો એસા લગા- એક પ્યાર કા નગમાં હૈ, અહીં બીજી બાજુ બરોડા સિટી ના બાયપાસ રોડ પર દોડતી સફેદ કલર ની મારુતિ સ્વિફ્ટ માં ચાલી રહેલા ગીતો માં પણ અચાનક તે જ સમય પર તે જ ગીત વાગ્યું...एक प्यार का नगमा हैमौजों की