અનોખો પરિવાર - ભાગ2

  • 2.3k
  • 1.1k

એક દિવસ અમારા સાથી મિત્ર ભાવેશભાઈના મિત્ર બાળકોને ફળ આપવા માટે આવ્યા સાથે જ અલગ અલગ ફ્લેવરના મિલ્ક પાવડર પણ લાવ્યા. જે બાળકોને આપીને જતાં રહ્યા ત્યાર પછી રજા પડી અને તે દિવસે રિક્ષા મોડી હતી એટ્લે એક વિધાર્થી રાહુલ મારી પાસે આવ્યો અને મને કહ્યું સાહેબ આ કઈ રીતે પીવાનું મે કહ્યું બેટા ! રાત્રે ગરમ દૂધ માં નાખીને પીવે તો વધારે મજા આવશે. તેણે કહયું સાહેબ અમારા ઘરમાં ચૂલો જ નથી. !! રજા પડી ગઈ હોવા છતાં આ વાત સાંભળી બધા જ બાળકો સત્બ્ધ થઈ ગયા ના હોય. સમય થંભી ગયો હોય ., પંખી અને વૃક્ષો પણ જાણે