પ્રેમ અસ્વીકાર - 16

  • 2.2k
  • 1.3k

જેવી હર્ષ ની આંખ ખુલી તો એ હોસ્પિટલ માં હતો અને બધા એના આજુ બાજુ ભાન માં આવવા ની રાહ જોઈ રહ્યા હતા. એક દમ હર્ષ ઊભો થઈ ને બોલવા લાગે છે કે ઈશા ની તબિયત કેવી છે? તો ત્યાં નર્સ ઊભી હતી એ બોલે છે કે હજુ તમારે આરામ કરવા ની જરૂર છે. તમે સુતા રહો...આપડે બધીજ વાત કરીશું... હર્ષ બોલ્યો " નાં નાં મારે બસ ઈશા ને મળવું છે " હર્ષ નાં મમ્મી અને પાપા બધું સંભાળી રહ્યા હતા પણ કંઈ બોલતાં ન હતા અને એવા માં બધા ને ડોક્ટર બહાર મોકલી દે છે. અને હર્ષ ને નીંદ