ચિનગારી - 4

  • 3.4k
  • 2.1k

સૂર્યનાં કિરણો વિવાનનાં ચહેરા પર પડતાં જ એ જાગી ગયો એને જોયું તો મીસ્ટી શાંતિથી સૂઈ રહી છે, વિવાનએ પ્રેમથી મીસ્ટીને નિહાળી રહ્યો ને સુર્યનાં કિરણો મીસ્ટીનાં ચહેરા પર પડતાં એ વધારે ખીલી ઉઠ્યો, મીસ્ટી બાર્બી ગર્લ જેવી લાગે, મીઠી મીઠી, ગોરી ગોરી, હરણ જેવી મોટી આંખોને ગોળ એવો માપસરનો ચહેરો અને બાળક જેવી નિર્દોષતા તેના ચહેરા પર, વિવાન વિચારતો કે જ્યારે મીસ્ટી કઈક બોલશે તો કેવી લાગશે? જ્યારે એની આંખો ખોલશે તો કેવી હશે? આ બધું જ વિચારતા વિવાન હસી પડ્યો, વિવાન ઊભો થયો ને બારી પાસે જઈને પડદા લગાવી દીધા.પડદા લગાવીને એ પાછો મીસ્ટી પાસે આવ્યોને એને જોયું