પિંક પર્સ - 10

  • 2.5k
  • 1
  • 1.1k

એવામાં સ્કૂલ છૂટે છે અને આલિયા ઘરે જવા માટે તૈયાર થઈ જાય છે તેના પપ્પા તેને લેવા આવ્યા હોય છે તે ગાડીમાં બેસી જાય છે અને જલ્દી જલ્દી ઘરે પહોંચી જાય છે ઘરે પહોંચ્યા પછી તરત જ તે પોતાના રૂમમાં ચાલી જાય છે એવા એવામાં એની મમ્મી બૂમ પાડે છે કે "બેટા જમવાનું તો જમતી જા" તો આલિયા જવાબ આપે છે કે "ના મમ્મી અત્યારે ભૂખ નથી મેં નાસ્તો કર્યો હતો સ્કૂલમાં" એમ કહીને તે તેના રૂમનો દરવાજો બંધ કરી દે છે ત્યારબાદ આલિયા બેગ મૂકીને તરત જ કબાટ માં મુકેલ પર્સને બહાર કાઢે છે અને જોવા લાગે છે અને