તમે બદલાઈ ગયા...

  • 2.9k
  • 1
  • 978

વાર્તા:- તમે બદલાઈ ગયાવાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીત્રણ વર્ષ પહેલાં મારી સાથે જ બનેલી એક ઘટના રજુ કરું છું. તે સમયનો મારો દસમા ધોરણનો બેચ, એવો બેચ કે જે વિદ્યાર્થીઓ મારી સાથે હું આ શાળામાં જોડાઈ ત્યારથી સાથે જ હતાં. આ વિદ્યાર્થીઓ જ્યારે પાંચમાં ધોરણમાં હતાં ત્યારે હું આ શાળામાં જોડાઈ હતી. આ શાળામાં જોડાઈ એ પહેલાં મેં બાર વર્ષ સુધી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગણિતની શિક્ષિકા તરીકે કામ કર્યું છે. થોડાં સંજોગોને આધિન તે વર્ષે મેં પ્રાથમિક વિભાગ લીધો હતો. આ બાળકો જ્યારે પાંચમાં ધોરણમાં હતાં ત્યારે હું ધોરણ પાંચ, સાત અને આઠમા ગણિત લેતી હતી. હું અંગ્રેજી માધ્યમમાં ભણાઉં