પ્રણય પરિણય - ભાગ 1

(30)
  • 12.2k
  • 3
  • 8.3k

કંઈક અંશે ક્રોધી, ચાલાક, પ્રચંડ શક્તિશાળી છતાં એટલો જ પ્રેમાળ રાજકુમાર.. અચાનક એના જીવનમાં આવે છે એક સુંદર, કથ્થઈ આંખો વાળી, નાજુક તથા નાદાન, પ્રેમ અને આકર્ષણના રંગમાં રંગાયેલી મુગ્ધ, નિર્મળ અને સૌદર્યવાન રાજકુમારી..રાજકુમાર તો રાજકુમારીને જોતાવેંત એના પ્રેમમાં પડી જાય છે, પણ રાજકુમારી તેના પ્રેમથી બિલકુલ અજાણ હોય છે..અચાનક તેના જીવનમાં સંકટનાં કાળા વાદળો ઘેરાઈ જાય છે અને નિયતિ કંઈક એવો ખેલ રચે છે કે જેના પરિણામે રાજકુમાર રાજકુમારીનું અપહરણ કરીને તેની સાથે જબરદસ્તી લગ્ન કરી લે છે.શું હશે એ લગ્નનું ભવિષ્ય?શું રાજકુમારી કદી રાજકુમારના પ્રેમને સમજી શકશે? શું રાજકુમારી જબરદસ્તીના લગ્નને સ્વીકારી શકશે કે હંમેશાં માટે દૂર થઈ