ડીલીશીયસ ડેટ

  • 2.8k
  • 1k

આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે એને કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી અને જો એવું કાંઈ હોય તો એ એક સંજોગ હશે. આ વાર્તાના સંપૂર્ણ હક્ક લેખકને આધીન છે એનો કોઈપણ પ્રકારના ઑડિયો -વિઝ્યુલ માધ્યમમાં ઉપયોગ કરતાં પહેલા લેખકની પરવાનગી લેવી અનિવાર્ય છે પરવાનગી વગર જો ઉપયોગ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. SWA Membership No : 032938 ક્રિષ્ના હજી પથારીમાં જ હતો અને ત્યાં મોબાઇલ ઉપર મેસેજ ટોન વાગ્યો. ક્રિષ્ના એ મોબાઇલ લીધો અને જોયું તો રોજ સવારે આવતો પંક્તિનો ગુડ મોર્નિંગનો મેસેજ હ