આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 23

  • 2.5k
  • 1.2k

*..........*.........*.........*.........*આભા શું નિર્ણય લેશે?બધા એ જ વિચારોમાં ખોવાયેલા હતા. " અહીંયા બધા રાહુલ અને રિયા ની સગાઇ માટે આવ્યા છીએ ને?? તો એ બધી રસમ પૂરી કરી લઈએ? " આભા એ પોતાનો વિચાર રજૂ કર્યો." આભા.... તું..."" આકાશ આપણે પછી વાત કરીશું." આભા એ આકાશને અટકાવતાં કહ્યું.બધા જાણતા હતા કે તેમના લગ્ન થશે તો રિયા ને રોજ પોતાની સામે જોઈ આભા આદિત્યને યાદ કરીને દુઃખી થશે. આમ છતાં બધા એ આભાના કહ્યા પ્રમાણે સગાઈ વિધિ આગળ વધારી.રાહુલ અને રિયા વિધિ પૂર્વક સગાઈ નાં બંધનમાં બંધાઈ ગયા. બંનેએ મોટેરાંઓ નાં આશિર્વાદ લીધા." રિયા ને મેં હંમેશા મારી નાની બહેન માની છે.