Rich Dad Poor Dad Summery

(48)
  • 55.7k
  • 15
  • 16k

કેમ છો મિત્રો? આજે હું તમને બતાવીશ કે કેમ મોટાભાગે લોકો ગરીબ રહી જાય છે અને અમુક જ લોકો અમીર બને છે?રોબર્ટ નામના એક છોકરા ના બે પપ્પા હતા એક એમના સગા પપ્પા અને બીજા એમના મિત્ર ના પપ્પા. તેમના એક પપ્પા એ PhD કરી હતી જ્યારે બીજા પપ્પા એ આઠમું ધોરણ પણ પાસ ન હતું કર્યું. બંને સ્માર્ટ અને સખત મહેનત કરતા હતા પણ બંને ના વિચારો ખૂબ જ અલગ હતા. અને બંને રોબર્ટ ને અલગ અલગ વાત સિખવતા હતા. પહેલા પપ્પા કહેતાં હતા કે, "પૈસા જ એક મોટો પ્રોબ્લેમ છે", જ્યારે બીજા પપ્પા કહેતાં હતાં કે, "બધાં જ